Post Graduate Research Student List



MBA (Rural Management) : 2022-2024



No Year Name Topic Note
106 2023 જયશ્રી ૫ડવી ગ્રામીણ ક્ષેત્રે ચાલતા સ્વચ્છ ભારત મિહન તબકકા -૨ ઘન કચરા વ્યવસ્થા૫નની પ્રવૃત્તિ નો એક અભ્યાસ
105 2023 જીતેન જાદવ ગ્રામીણ શિક્ષિત યુવાનો ઘ્વારા ટેકનોલોજીનો ઉ૫યોગ અને તેની અસરકારતાનો અભ્યાસ
104 2023 તુષાર ૫રમાર ગ્રામીણ ક્ષેત્રે સુશાસન ની સ્થિતીનો અભ્યાસ
103 2023 જીગ્નેશ વસાવા ગ્રામીણ યુવાનોમાં મોબાઇલનો ઉ૫યોગ અને તેની અસરોનો અભ્ય્યાસ
102 2022 રોહિત સોની પ્રઘાનમંત્રી આવાસ યોજના
101 2022 ભિલાલા સુરેશ ગ્રામીણ ક્ષેત્રે સૂકી ખેતી કરતા ખેડૂતો નો અભ્યાસ
100 2022 સુઘા રાઠવા આદિવાસી સમુદાય માં સ્ત્રીઓનો દરજજો અને ભૂમિકાનો અભ્યાસ
99 2022 વિલિયમ ઠાળકર ૫િયત ખેતી કરતા ખેડૂતો ને ૫ડતી મુશ્કેલીઓનો એક અભ્યાસ
98 2022 અજય પી ઠાકોર લકવાના દર્દી ઓનો એક અભ્યાસ


MBA (Rural Management) : 2019-2021



No Year Name Topic Note
97 2021 જોરૂ રંગપરા પ્રાથમિક આરોગ્ય કેન્દનો અભ્યાસ
96 2021 જલ્પા ગોસ્વામી દૂઘ મંડળીનો વ્યવસ્થા૫કીય અભ્યાસ
95 2021 ઝલક પટેલ સહકારી મંડળી ઘ્વારા ખેડૂતોને મળતા ખેત ઘિરાણનો વ્યવસ્થા૫કિય અભ્યાસ
94 2021 ક્રિષ્ના સાકરીયા ખેડૂતોનો આર્થિક અને સામાજીક અભ્યાસ
93 2021 કિર્તીકુમારી પટેલ ગ્રામીણ મહીલાઓ ઘ્વારા મૂલ્યવૃઘ્ઘિનો અભ્યાસ
92 2020 વસાવા રિંકલબેન સામસિંગભાઈ સ્ત્રી સશક્તિકરણમાં સ્વસહાય જૂથોની ભૂમિકા
91 2020 રિતિકા ડી. ડાંગી ગ્રામીણ ક્ષેત્રે ખેતપેદશ અને બજાર વ્યવસ્થનો એક અભ્યાસ
90 2020 ભૂપેશભાઈ જયંતિભાઈ જાદવ ગ્રામીણ ખેતીકીય ટેકનોલોજીનો અભ્યાસ
89 2020 મેડા પ્રિયંકાબેન વી. ઈંટોના ઉધોગમાં કામ કરતાં શ્રમિકોનો અભ્યાસ
88 2020 પ્રીતિબેન દિવાનજીભાઈ ગામીત મનરેગા યોજનાના લાભાર્થીઓનો અભ્યાસ
87 2019 દિવ્યશભાઈ ધીરુભાઈ પટેલ સ્વચ્છ ભારત અભિયાન દ્વારા આવેલ સામાજિક પરિવર્તનનો એક અભ્યાસ
86 2019 દિવ્યા અશોકભાઈ રાઠોડ દલિત સમાજની વર્તમાન સ્થિતિનો અભ્યાસ
85 2019 નયનકુમાર ચીમનભાઇ પટેલ ગ્રામીણ ક્ષેત્રે ડીજીટલ બેન્કિંગ ટેકનોલોજીની જાગૃતતા અને ઉપયોગીતાનો અભ્યાસ
84 2019 જગદીશ ભીમાભાઈ બામરોટીયા યુવાનોમાં ટેકનોલોજીનો અભિગમ


MBA (Rural Management) : 2016 -2018



No Year Name Topic Note
83 2018 નરેન્દ ઝાલા ભીંડાની ખેતી કરતા ખેડૂતોનો વ્યવસ્થા૫કીય અભ્યાસ
82 2018 નયન ડોડિયા હીરાઘસુની આર્થિક અને સામાજિક પરિસ્થિતિનો અભ્યાસ
81 2018 દિવ્યા રાજયગુરુ આંખના દર્દીનો અભ્યાસ
80 2018 પુજા નાગર મહિલાના અઘિકારો ૫ર એક અભ્યાસ
79 2018 નરેન્દ રાઠોડ ગ્રામીણ યુવાનોમાં મોબાઇલના ઉ૫યોગનો અભ્યાસ
78 2018 સાવન એન. પટેલ કર્મચારીઓનો સ્વોટ વિશ્લેષણ પદ્ધતિ દ્વારા અભ્યાસ
77 2017 નુરી શેખ ગ્રામીણ પરીપ્રેક્ષમાં કેસલેસ વ્યવહારોની સમસ્યાનો અભ્યાસ
76 2017 પાર્થ સાપરિયા ગ્રામીણ પ્રજામાં ગ્રાહક સુરક્ષા વિશેની જાગૃત્તા
75 2017 મિત્તલ ઠાકોર ઘાત્રી માતાના પોષણ અંગેનો અભ્યાસ
74 2017 પરીમલ ૫ટેલ નાબાર્ડ અંતર્ગત લોકસેવા ટુસ્ટ પુરસ્કૃત વાડી યોજનાનો અભ્યાસ
73 2017 પથીક સાલવી ઠાકોર સમાજના ખેતમજૂરોની સામાજીક અને આર્થિક અભ્યાસ
72 2016 સોહિલભાઇ ઉસ્માનભાઇ મનસુરી ગ્રામીણ ક્ષેત્રે ધંધો ચલાવતા વ્યક્તિઓનો આર્થિક અને સામાજિક પરિસ્થિતિનો અભ્યાસ
71 2016 વિમલ હિમતભાઇ ભાલાળા કપાસની ખેતી કરતા ખેડૂતોનો વ્યવસ્થાપકીય અભ્યાસ
70 2016 વિપુલકુમાર રાજેશભાઇ સુથાર TSC અંતર્ગત બનાવેલા ટોઇલેટની હાલની પરિસ્થિતિનો અભ્યાસ
69 2016 નીલેશકુમાર હસમુખભાઇ હિંગળાદીયા એટીએમના ઉપયોગમાં લોકોને પડતી સમસ્યાઓ અને પડકારોનો અભ્યાસ Link
68 2016 દિવ્યેશકુમાર દિનેશભાઇ વસાવા ગ્રામિણ મહિલા મજૂર એક અભ્યાસ
67 2016 જીતેશકુમાર નાગજીભાઇ આસલ બાજરીની ખેતી કરતા ખેડૂતોનો વ્યવસ્થાપકીય અભ્યાસ Link


Master of Rural Management (2011 to 2015)



No Year Name Topic Note
66 2015 રુ૫લ એસ ૫ટેલ માછીમારી કરતા સાગર ખેડુઓના જીવનમાં આવેલ સામાજીક અને આર્થિક ૫રીવર્તન
65 2015 હિરેનકુમાર નનુસિંહ પરમાર ટપક સિંચાઇ પદ્ધતિ અપનાવેલ ખેડૂતોનો અભ્યાસ
64 2015 જયાબેન છત્રસિંહ બારીયા મહિલા મંડળ દ્રારા મહિલાઓના ઉત્કર્ષનો એક અભ્યાસ
63 2014 રાણાભા સુમણિયા ATM ના ઉપયોગમાં ગ્રામીણ લોકોને પડતી સમસ્યાઓ અને પડકારોનો અભ્યાસ''
62 2014 જયેન્દ રાઠોડ ગ્રામ પંચાયતમાં મહિલા સભ્યની ભાગીદારી
61 2014 અશ્વીન ભુરીયા ખેતી માટે ઘિરાણ મેળવતા લાભાર્થીઓનો એક અભ્યાસ
60 2014 વેગડા ખોડીદાસ શાળાના શિક્ષકોનો ટેકનોલોજી પ્રત્યેનો અભિગમ
59 2014 કિશોર ઘોરીયા સોઇલ હેલ્થ કાર્ડ
58 2013 મંદાર જી. ડોબરીયા જંગલ સીમાડાના ગામડાના ખેડુતો અને જાનવરો વચ્ચેની સહજીવન સ્થીતી સમસ્યાનો અભ્યાસ
57 2013 રણજીત એ. ભરવાડ ગ્રામિણ ક્ષેત્રમાં ગોબરગેસ વ્યવસ્થાપનનો અભ્યાસ
56 2013 રમણિક જી. ચાવડા જળસંગ્રહની વિવિધ પધ્ધતી દ્વારા ખેતી કરતા ખેડુતોનો અભ્યાસ
55 2013 ગોસ્વામી રાજેશપુરી એમ. ઠાકોર સમાજના મહિલા ખેતમજુરોનો સામાજીક અને આર્થિક અભ્યાસ
54 2013 માવજી વી. ચૌધરી ખેડુતોની આર્થિક પરિસ્થિતિનો અભ્યાસ
53 2013 લોરેન્સ ડી. ગામીત આત્મા પ્રજેક્ટનો લાભ લેતા આદીવાસી ખેડુતોનો અભ્યાસ
52 2013 મિત્તલ લેઉઆ મહિલાઓનો પ્રગતિશીલ પશુપાલનમાં ફાળો
51 2013 રાજન કાલરીયા કપાસની ખેતી કરતા ખેડુતોની આર્થિક પરિસ્થિતિનો અભ્યાસ
50 2013 નીલેશ પ્રજાપતિ કોલેજ જતા વિદ્યાર્થીઓ પર સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સની થતી અસરનો અભ્યાસ
49 2012 ચૌધરી સંગીતા એમ. સખીમંડળના કારણે ગ્રામિણ બહેનોની આર્થિક સ્થિતિમાં આવેલ પરિવર્તનનો અભ્યાસ
48 2012 વાઘેલા સંગીતા આર. પશુપાલકોના વિકાસમાં દૂધ સહકારી મંડળીની ભૂમિકા
47 2012 રોનક એમ.જોષી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો અભ્યાસ
46 2012 સોનલ પટેલ ગખેતમજુરોની આર્થિક અને સામાજીક પરિસ્થિતિનો અભ્યાસ
45 2012 રીટા એન.દરજી ગ્રામીણ મહિલાઓમાં આરોગ્યની જાળવણી અને સભાનતા
44 2012 વિનોદ એચ. પટેલ ગ્રામિણ સમુદાયમાં અનુસૂચિત જાતિના લોકોની સામાજીક અને આર્થિક પરિસ્થિતિનો અભ્યાસ
43 2012 પરમાર સંજયકુમાર યુવાનોમાં ટેક્નોલોજીનો અભિગમ
42 2012 રોહિત એચ. પટેલ પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર વ્યવસ્થા ને પયોગ કરતા શિક્ષકોનો અભ્યાસ
41 2012 સાવન એન. પટેલ કર્મચારીઓનો સ્વોટ વિશ્લેષણ પદ્ધતિ દ્વારા અભ્યાસ
40 2012 વાહીદખાન બિહારી મજુરોની આર્થિક,આરોગ્યલક્ષી અને કામગીરી અંગેની સમસ્યાઓનો અભ્યાસ
39 2011 નીમેષ પટેલ અગારીયાઓની આર્થિક અને સામાજીક પરીસ્‍થિતીઓ અભ્‍યાસ
38 2011 જિગ્નેશ પ્રજાપતિ ગ્રામીણ પ્રજામાં ગ્રાહક સુરક્ષા અધિનીયમ વિશેની જાગૃતતા
37 2011 વિજય રબારી ઈ-ધરા યોજનાનો વ્‍યવસ્‍થાપકીય અભ્‍યાસ
36 2011 પાયલ પટેલ ગાંધીનગરને કલીન સીટી બનાવવા લોકજાગૃતિ : એક અભ્‍યાસ
35 2011 સાગર પટેલ ગ્રામ્‍ય ક્ષેત્રે લધુ ધિરાણની જરૂરીયાત
34 2011 અંકિત દેવડા આદિવાસી વિસ્‍તારની પ્રાથમીક શાળાઓમાં કોમ્‍પ્‍યુટર શિક્ષણની પ્રવર્તમાન પરીસ્‍થિતીનો અભ્‍યાસ
33 2011 આરતી રોજવાડીયા શાકભાજીની ખરીદ વેચાણ વ્‍યવસ્‍થામાં પાથરણાવાળા અને લારીવાળાઓનું સ્‍થાન એક અભ્‍યાસ
32 2011 કોમલ ચૌધરી ખેતી વિકાસ ક્ષેત્રે ધિરાણઆપતી સહકારી બેંકોના લાભાર્થીઓનો અભ્‍યાસ
31 2011 ભાવીકા પટેલ ગગ્રામીણ મહિલા મજુરોનો એક અભ્‍યાસ
30 2011 મનીશા બરંડા ગ્રામ્‍ય વિસ્‍તારની માઘ્‍યમીક શાળામાં આપતિ વ્‍યવસ્‍થાપનની સ્‍થિતીનો અભ્‍યાસ


Master of Rural Management (2001 to 2010)



No Year Name Topic Note
29 2010 વિનોદ વોરા ગ્રામીણ એટીએમ ધારકોની જાગૃતતા અને મુશ્‍કેલીઓનો અભ્‍યાસ
28 2010 રવિ પટેલ ઈ-ધરા પ્રોજેકટનો વ્‍યવસ્‍થાપકીય અભ્‍યાસ
27 2010 વિસાભાઈ લક્ષ્મણભાઈ ભમર સ્વૈચ્છિક સંસ્થાઓમાં આધુનિક ટેકનોલોજીનો અભિગમ
26 2010 કૌશિકકુમાર દલસુખભાઈ વણકર ગ્રામીણ વિસ્તારમાં માહિતી અધિકારની અસરકારકતા- એક અભ્યાસ
25 2010 સુનિલકુમાર અશોકભાઈ પટેલ કિસાન ક્રેડીટ કાર્ડ યોજનાનો અભ્યાસ
24 2010 રાહુલકુમાર જયંતિભાઈ પટેલ ગ્રામીણ ખેતીકીય ટેક્નોલૉજીની વર્તમાન પરિસ્થિતીનો અભ્યાસ
23 2010 ભાવના સામતભાઈ જાડા ખેડૂતો કેમ સજીવખેતી અપનાવતા નથી - એકઅભ્યાસ
22 2010 પ્રકાશલાલ ધીરજલાલ પટેલ ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ખેતી કરતા ખેડૂતોનો અભ્યાસ
21 2009 રાજેશ નરસિંહભાઈ મકવાણા ગ્રામિણ શિક્ષિત યુવાનોમાં ટેકનોલોજીનો અભિગમ'
20 2009 પ્રશાંતકુમાર ભરતકુમાર જાની ગ‘ઇ-ગ્રામ વિશ્‍વગ્રામ યોજના હેઠળ કામગીરી બજાવતા કમ્‍પ્‍યુટર સાહસિકોનો અભ્‍યાસ'
19 2009 જયદીપસિંહ પ્રતાપસિંહ વેગડ ‘ઇ-ગ્રામ પ્રોજેકટનો વ્‍યવસ્‍થાપકીય અભ્‍યાસ'
18 2009 અમિત બ્રિજેશભાઈ જૈન ગુજરાત રાજય સડક પરિવહન નિગમ (GSRTC) મેં ICT કી ભૂમિકા કા અઘ્‍યયન
17 2008 પ્રણવ રામસંગભાઇ સોલંકી ગ્રામિણ ક્ષેત્રે આઈ.સી.ટી.ના ઉપયોગ અને ગ્રામિણ વિકાસમાં તેની ભૂમિકા
16 2008 ભરત હિંમતલાલ પરમાર પ્રાથમિક શાળામાં કમ્‍પ્‍યુટર શિક્ષણની પ્રવર્તમાન પરિસ્‍થિતિનો અભ્‍યાસ
15 2008 આકાશ શૈલેન્‍દ્રભાઈ જૈન સંકલિત ગ્રામ વિકાસ મે ICT કી ભૂમિકા
14 2007 વિરલકુમાર રમેશચંદ્ર ગજજર ઈ ધરા પ્રોજકટ
13 2007 કલ્‍પેશકુમાર રસિકભાઈ રાવલ જનસેવા કેન્‍દ્રઃ એક અભ્‍યાસ
12 2006 હાર્દિકકુમાર નવનીતલાલ ભટ્ટ દ્રશ્‍ય-શ્રાવ્‍ય સાધનોની શિક્ષણમાં ઉપયોગીતા અને અસરકારકતાનો અભ્‍યાસ
11 2006 હેતલ દિનેશભાઈ પટેલ સ્‍ત્રી-સશકિતકરણમાં આઇસીટીની ભૂમિકા અને અસરકારકતા : એક અભ્‍યાસ
10 2006 હાર્દિકકુમાર વિનોદચંદ્ર સોની સંતુલિત ગ્રામીણ વિકાસમાં આઇસીટીતંત્રની ઉપયોગીતા
9 2006 અલ્‍પા હરીશકુમાર વાઘેલા ઈર્ન્‍ફોમેશન કિયોસ્‍કની ઉપયોગીતા અને તેની અસરકારકતા
8 2005 કોમલબેન અશોકકુમાર ગજજર ગ્રામિણ વિસ્‍તાર અને શહેરી વિસ્‍તારની શાળાઓના કોમ્‍પ્‍યુટર શિક્ષણનો તુલનાત્‍મક અભ્‍યાસ
7 2005 મહેશભાઇ મનજીભાઇ જાંબુકીયા ગ્રામ પંચાયતમાં ઈન્‍ફોર્મેશન ટેકનોલોજી અને લોકભાગીદારીની ભૂમિકાનો અભ્‍યાસ
6 2005 મયૂર ગણેશભાઇ પટેલ દૂધ ઉત્‍પાદક સહકારી મંડળીમાં ઈર્ન્‍ફોમેશન ટેકનોલોજીની ભૂમિકા -એક અભ્‍યાસ
5 2005 પ્રતાપસિંહ દૈવતસિંહ જાડેજા ભૂકંપગ્રસ્‍ત ગ્રામિણક્ષેત્રનાં સામાન્‍ય લોકોમાં ICT ની ઉપયોગીતા અને અરકારકતાનું પ્રમાણ -એક અભ્‍યાસ
4 2004 કાર્તિકકુમાર માધવ લાલ પટેલ આઇ.ટી.આઇ માં કોમ્‍પ્‍યુટરના વ્‍યવસાયલક્ષી અભિગમનો અભ્‍યાસ
3 2003 નીતીન ૫ટેલ ગ્રામીણવિસ્તારની શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ : એક અભ્યાસ
2 2002 અંકુર જિતેન્દ્રભાઈ પટેલ ગ્રામિણ વિકાસમાં ઇશ્‍ફોર્મેશન ટેકનોલોજી
1 2001 ઉપેન્‍દ્રકુમાર ઇંન્‍દ્રવદન નાયક ઈન્‍ફોમેશન ટેકનોલોજી - એક અભ્‍યાસ